મધ્યપ્રદેશમાં લોન માફીના નામે છેતરામણી થતા 2 દિવસમાં 2 ખેડૂતોએ આત્મહત્યા કરી, કર્ણાટકમાં લોન માફી ના મળતા 30 ખેડૂતોએ આત્મહત્યા કરી
કોંગ્રેસે ચૂંટણી પહેલા ખેડૂતોને લોન માફીની જાહેરાત કરીને લલચાવ્યા તો ખરી પરંતુ આ ચુનાવી વાયદાએ હવે વરવું રૂપ લીધું છે....