archivegujarat politics

રાજ્યસભાની ચૂંટણીમાં પીછેહઠથી હતાશ થયેલા કોંગ્રેસના નેતાઓની ટ્વિટર પર હૈયા વરાળ, ભાજપે પણ આપ્યો વળતો જવાબ
તાજા સમાચારગુજરાત

રાજ્યસભાની ચૂંટણીમાં પીછેહઠથી હતાશ થયેલા કોંગ્રેસના નેતાઓની ટ્વિટર પર હૈયા વરાળ, ભાજપે પણ આપ્યો વળતો જવાબ

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે પ્રજાના પ્રશ્નોની ચર્ચામાં ભાગ લેવાને બદલે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં ફરવા લઈ...
ગુજરાત ભાજપ Vs ગુજરાત કોંગ્રેસ: આ બંને પ્રદેશ સંગઠન અને નેતૃત્વ વચ્ચે કેટલો તફાવત છે?
ગુજરાત

ગુજરાત ભાજપ Vs ગુજરાત કોંગ્રેસ: આ બંને પ્રદેશ સંગઠન અને નેતૃત્વ વચ્ચે કેટલો તફાવત છે?

15 વર્ષ બાદ જસદણનું મેદાન હારવું ગુજરાત કોંગ્રેસ માટે ભૂકંપ સમાન હતું અને ટુંકસમયમાં આ ભૂકંપના આંચકા અમિત ચાવડા અથવા...
નવાઝ શરીફે સ્વીકાર્યું કે 26/11 હુમલો પાકિસ્તાને કરાવ્યો હતો
ગુજરાત

ગુજરાત કોંગ્રેસનું નવું માળખું જાહેર: 22 ઉપપ્રમુખ, 43 મહામંત્રી અને 169 મંત્રી સહિત કુલ 382 નેતાઓને પ્રદેશ કક્ષાએ હોદ્દાની લહાણી કરીને આંતરિક વિખવાદ શાંત કરવાની કોશિસ કરવામાં આવી

ગુજરાત કોંગ્રેસનું નવું માળખું રચવાને લઈને છેલ્લા કેટલાય મહિનાથી કોંગ્રેસમાં માથાજીક ચાલી રહી હતી અને આ વિવાદ એટલો લાંબો ચાલ્યો...
ભાજપના નેતાઓ વફાદાર અને કોંગ્રેસના નેતાઓ વેંચાયેલા?
ગુજરાત

ગુજરાત કોંગ્રેસે તેવર દેખાડતા 78 કોંગ્રેસી નેતાઓ સામે શિસ્ત ભંગની ફરિયાદ તો કરી હતી પરંતુ તેમના પર કાર્યવાહી કરવાની ત્રેવડ નથી!

ગુજરાતમાં પહેલીથી ભંગાયેલી કોંગ્રેસ હવે વધતા જૂથવાદને કારણે ભાંગીને ભૂકો થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી પાર્ટી હાઇકમાન્ડના આદેશ...
હાર્દિક પાસે જઈને મગરના આંસુ સારતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ચોતરફે ઘેરાયા, ઓબીસી અને પાટીદાર સમાજ બંનેને છેતરવાનો આરોપ
ગુજરાત

હાર્દિક પાસે જઈને મગરના આંસુ સારતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ચોતરફે ઘેરાયા, ઓબીસી અને પાટીદાર સમાજ બંનેને છેતરવાનો આરોપ

હાર્દિકના ઉપવાસ કાર્યક્રમમાં હાજરી આપીને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ચારે તરફથી ઘેરાયા છે. પાર્ટી અને સમાજના લોકો એ જ...
હાર્દિકના સમર્થનમાં આવતા હજારો લોકોને પોલીસ રોકી રહી છે નાં દાવા પોકળ, હાર્દિકના વિડીયો એજ હાર્દિકની પોલ ખોલી
ગુજરાત

હાર્દિકના સમર્થનમાં આવતા હજારો લોકોને પોલીસ રોકી રહી છે નાં દાવા પોકળ, હાર્દિકના વિડીયો એજ હાર્દિકની પોલ ખોલી

હાર્દિક પટેલ છેલ્લા છ દિવસથી અનામત અને ખેડૂતોના નામે ઉપવાસ આંદોલન કરી રહ્યો છે અને પહેલા દિવસથી જ આ આંદોલનનું...
સાથીઓ છૂટ્યા, સહકાર ન રહ્યો અને હાર્દિક બેબાકળો બની ગયો
ગુજરાત

સાથીઓ છૂટ્યા, સહકાર ન રહ્યો અને હાર્દિક બેબાકળો બની ગયો

ગણ્યાગાંઠ્યા લોકો સિવાય બધાએ મોઢું ફેરવી લીધું, ઘરાકીમાં ઓટ આવતા નવાનવા પેંતરા શરૂ કર્યા. અનામત આંદોલનમાં 13 પાટીદારોનો બલી ચડાવી...
જુઓ હાર્દિકના ઉપવાસ પર લોકોનું શું કહેવું છે
ગુજરાત

જુઓ હાર્દિકના ઉપવાસ પર લોકોનું શું કહેવું છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી આંદોલનને ડબ્બામાં નાખી દીધા બાદ હવે લોકસભા ચૂંટણીનો ગણગણાટ વાગતા ફરીથી હાર્દિક પટેલે આંદોલન શરૂ કર્યું...
પરેશ ધાનાણીનું નગરપાલિકા કૌભાંડ સામે આવ્યું
ગુજરાત

કુંવરજી બાવળીયા ટૂંક સમયમાં આપી શકે છે કોંગ્રેસમાંથી રાજીનામું

કુંવરજી બાવળીયા ટૂંક સમયમાં આપી શકે છે કોંગ્રેસમાંથી રાજીનામું કોંગ્રેસ સામે નારાજ ચાલી રહેલા સૌરાષ્ટ્ર અને કોળી સમાજના દિગ્ગજ નેતા...
કોળી સમાજની અવગણના કોંગ્રેસને ભારી પડી! કુંવરજી બાવળીયા સહિત કોળી સમાજનાં આગેવાનો ભાજપમાં જોડાયા
ગુજરાત

કોળી સમાજની અવગણના કોંગ્રેસને ભારી પડી! કુંવરજી બાવળીયા સહિત કોળી સમાજનાં આગેવાનો ભાજપમાં જોડાયા

કોંગ્રેસથી લાંબા સમયથી નારાજ એવાં સિનિયર કોંગ્રેસી નેતા કુંવરજી બાવળીયા એ આખરે કોંગ્રેસથી છેડો ફાડયો છે અને કેસરિયો ધારણ કર્યો...
1 2
Page 1 of 2