archivegujarat bypoll

હાર્દિક એ પાટીદાર નેતાઓ ને વેંચાઈ ગયેલા કહેતા, દિનેશ બાંભણીયા એ હાર્દિક પર માનહાની નો કેસ ઠોક્યો
ગુજરાત

શું છે જસદણમાં ભાજપની જીત અને કોંગ્રેસની હાર પાછળના કારણો?

જસદણનો જંગ ભાજપે જીતી લેતા ભાજપમાં ખુશીનો માહોલ છે અને કોંગ્રેસ માતમ મનાવી રહી છે. છેલ્લા 25 વર્ષના ભાજપના ગુજરાત...
ગુજરાતમાં ભાજપની 'શતક': જસદણ જીત્યા બાદ ભાજપ 100 સીટ સાથે NOT OUT
ગુજરાત

ગુજરાતમાં ભાજપની ‘શતક’: જસદણ જીત્યા બાદ ભાજપ 100 સીટ સાથે NOT OUT

ભાજપ અને કોંગ્રેસ માટેની પ્રતિષ્ઠાની જંગ એવી જસદણની સિટનું પરિણામ આવી ગયું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા એ કોંગ્રેસના અવસર...
જાણો જે કૈરાનામાં ભાજપ હારી ત્યાં હિંદુઓની સંખ્યા 51% માં થી ઘટીને ફક્ત 18% કેમ રહી ગઈ
ગુજરાત

જસદણમાં કોળી-પાટીદાર, ગ્રામ્ય-શહેર અને ખેડૂત-નોકરિયાત સૌએ ભાજપને ખોબલે ખોબલે મત આપીને ભવ્ય જીત અપાવી

જસદણના જંગમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપના કુંવરજી બાવળિયા એ લગભગ 20,000 મતોની મોટી લીડ સાથે કોંગ્રેસના અવસર નાકિયાને...
જસદણની જીત બાદ પ્રધાનમંત્રી મોદી એ રૂપાણી, વાઘાણી અને બાવળિયાની પીઠ થપથપાવી
ગુજરાત

જસદણની જીત બાદ પ્રધાનમંત્રી મોદી એ રૂપાણી, વાઘાણી અને બાવળિયાની પીઠ થપથપાવી

જસદણમાં ભાજપની જીત બાદ પ્રધાનમંત્રી મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ એ ટ્વિટ કરી જસદણની જનતાનો આભાર માન્યો છે અને...
પાટીદારો ભાજપ સાથે: જસદણમાં હાર્દિકે જ્યાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો ત્યાં ભાજપ મોટી લીડ સાથે જીત્યું
ગુજરાત

પાટીદારો ભાજપ સાથે: જસદણમાં હાર્દિકે જ્યાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો ત્યાં ભાજપ મોટી લીડ સાથે જીત્યું

જસદણના જંગમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને જીત પણ એવી કે જે ઘણી દ્રષ્ટિએ કોંગ્રેસની નીંદ હરામ કરી નાખે...
કોંગ્રેસ હાઇકમાન્ડ ને ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પર ભરોસો નથી! જસદણ પેટા ચૂંટણી માટે ગુજરાત બહારના રાજીવ સાતવને પ્રભારી બનાવવામાં આવ્યા
ગુજરાત

કોંગ્રેસ હાઇકમાન્ડ ને ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પર ભરોસો નથી! જસદણ પેટા ચૂંટણી માટે ગુજરાત બહારના રાજીવ સાતવને પ્રભારી બનાવવામાં આવ્યા

જસદણ પેટા ચૂંટણીને ગણતરીના દિવસો જ રહ્યા છે તેમ છતાં કોંગ્રેસ હજુસુધી ચૂંટણી લડી શકે તેવો કોઈ મુરતિયો ગોતી શકી...
જસદણ પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ થઈ સાફ! કોંગ્રેસના જિલ્લા-તાલુકા પંચાયતના 15 સભ્યો, 500 કાર્યકરો અને 70 ગામોના સરપંચો જોડાયા ભાજપમાં
ગુજરાત

જસદણ પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ થઈ સાફ! કોંગ્રેસના જિલ્લા-તાલુકા પંચાયતના 15 સભ્યો, 500 કાર્યકરો અને 70 ગામોના સરપંચો જોડાયા ભાજપમાં

જસદણ પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે પરંતુ આ જંગમાં કોંગ્રેસે પહેલેથી જ...
સતત ચાર વર્ષથી જનઆક્રોશ નો સામનો કરી રહેલી કોંગ્રેસ આજે મોદી ખિલાફ કરશે જનઆક્રોશ રેલી
ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસની હારની હેટ્રિક: નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત બાદ હવે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસ થઈ સાફ

રાજ્યમાં હાલમાં જ થયેલ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાંં કોંગ્રેસનો મોટાપાયે પરાજય થયો હતો. કોંગ્રેસે પોતાના ગઢ ગુમાવ્યાં હતાં ત્યારે...
સતત ચાર વર્ષથી જનઆક્રોશ નો સામનો કરી રહેલી કોંગ્રેસ આજે મોદી ખિલાફ કરશે જનઆક્રોશ રેલી
ગુજરાત

રાહુલ ગાંધીએ વડાપ્રધાન બનવાની વાત શું કરી, ગુજરાતમાં કોંગ્રેસે નગરપાલિકાની 2 બેઠકો ગુમાવી

સતત ચાર વર્ષથી હારનો સ્વાદ ચાખી રહેલી કોંગ્રેસ ને ફરી એકવાર હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. કર્ણાટક ચૂંટણી પૂર્વે જ...