1 એપ્રિલ 2019 થી દેશના તમામ ઘરોને 24X7 વીજળી આપવામાં આવશે, જો કારણ વગર લાઈટ ગઈ તો વીજળી કંપનીઓને 1 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે
દેશમાં દરેક ઘરમાં વીજળી પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌભાગ્ય યોજના હેઠળ દરરોજ 1 લાખ નવા ગ્રાહકો જોડાઇ રહ્યા...