વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોતીહારી-અમલેખગુંજ (નેપાળ) પેટ્રોલિયમ પ્રોડક્ટ પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું હતું. તે દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તેમણે દેશમાં સતત બે ચૂંટણીઓ એકલા હાથે જીતી લીધી હતી અને હવે તે સોશિયલ મીડિયા જગતમાં પણ સૌથા લોકપ્રિય નેતા બની રહ્યા છે. સોમવારે ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા વધીને 5 કરોડ થઈ ગઈ છે. વડા પ્રધાન હવે ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓની યાદીમાં ત્રીજા નંબરે આવ્યા છે. વેશ્વિક સ્તરે 3 સ્થાન પર છે વડા પ્રધાન મોદી બરાક ઓબામા (ભૂતપૂર્વ યુએસ પ્રમુખ) - 10.08 કરોડ ડોનાલ્ડ ટ્રમ્પ (યુએસ પ્રમુખ) - 6.4 કરોડ નરેન્દ્ર મોદી (ભારતના...