આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીયFeatured|દેશતાજા સમાચારદેશ

કોરોના સામેની લડાઈમાં ભારતને મળ્યો અમેરિકાનો સાથ, ભારત માટે 2 કરોડ રસીના ડોઝ તૈયાર કરવા અમેરિકાનું મોટું એલાન

સમગ્ર વિશ્વ વર્તમાન સમયમાં કોરોના મહામારીના ગંભીર સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. તેમજ કોરોના મહામારી સામે ભારત પૂરી શક્તિથી સામનો...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

હવે બાળકોને પણ મળશે રસીનું કવચ, આ રસીને ઈમરજન્સી ઉપયોગ માટે આપાઈ મંજૂરી

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારી સામે લોકોને રક્ષણ આપવા માટે તમામ દેશો દ્વારા રસીકરણ...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચારદેશ

મોદી સરકારની વિદેશ નીતિને મળી મોટી સફળતા, કોરોના સામેની લડાઈમાં આ દેશ ભારતને આપશે જીવન રક્ષક ઇક્વિપમેન્ટ

કેન્દ્રની મોદી સરકારે સામાન્ય દિવસોમાં અન્ય દેશો સાથે રાખેલા મજબૂત સંબંધોના કારણે આજે કોરોના કાળમાં આજ સંબંધો કોરોના ગ્રસ્ત દર્દીઓ...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચારદેશ

શું ખરેખર રાફેલ વિમાન ડીલમાં થયો હતો કરોડનો ભ્રષ્ટાચાર? આ દિગ્ગજ કંપનીએ કર્યો સૌથી મોટો ખુલાસો

એક તરફ કેન્દ્રની મોદી સરકાર દેશના સૈન્યને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરીને દેશની સુરક્ષામાં વધારો કરી રહી છે. જ્યારે બીજી તરફ...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

PM મોદીના દીવાના થયા વેસ્ટ ઇન્ડિઝના આ દિગ્ગજ ક્રિકેટર, કંઈક આવા અંદાજમાં કર્યા વખાણ

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. આ મહામારીને પહોંચી વળવા, ભારત માત્ર તેના દેશના લોકોને આ જીવલેણ વાયરસથી બચાવવાના...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

બ્રિટનના PM જ્હોન્સને ભારત પ્રવાસ પહેલા જ PM મોદીને લઈ આપ્યું મોટું નિવેદન

વર્ષો બાદ ભારતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેના દરેક કાર્યોની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

મોદી જલ્વા : વિશ્વની સૌથી શક્તિશાળી દેશોમાં ભારતનું નામ.. આજે પ્રથમ વખત PM મોદી અને બાઈડન એક મંચ પર આવશે..

- QUADનું જ્યારે 2007માં નિર્માણ થયું હતું ત્યારે પણ એનો મુખ્ય ઉદ્દેશ ચીનના વધતા પ્રભાવનો સામનો કરવાનો હતો. - વિશ્વના...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

વેક્સિન આપવા બદલ કેનેડામાં પીએમ મોદીના જોરદાર વખાણ, રસ્તા પર લાગ્યા બેનર

કોરોના રોગચાળા વચ્ચે, પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વના દેશોને રસી આપવાનું કામ કર્યું છે, કેનેડામાં તેમની પ્રશંસા થઈ રહી છે અને...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

કૃષિ કાયદાના સમર્થનમાં ઉતર્યા વધુ એક દેશના નાગરિકો, કાર રેલી કાઢી આપ્યું કાયદાને સમર્થન

કૃષિ કાયદાને લઈને વિરોધ પક્ષો દ્વારા માત્રને માત્ર રાજકીય સ્વાર્થી હેતુ ફેલાવવામાં આવેલી અફવાઓના કારણે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે....
1 2
Page 1 of 2
Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો