તાજા સમાચારદેશ

વિશ્વમાં અગ્રેસર આપણું ભારત: 85 દિવસમાં અપાયા 10 કરોડ રસીના ડોઝ

ભારત પહેલેથી સિદ્ધિઓ હાંસલ કરતું આવ્યું છે. આત્મનિર્ભરતા બળ પર કોરોનાકાળમાં પણ અનેક સિદ્ધિઓ આપણે મેળવી છે. કોરોનાને નાથવા માટે...
તાજા સમાચારગુજરાત

ભાજપે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કારગત ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિના મૂલ્ય વિતરણ શરૂ કર્યું, અધ્યક્ષ પાટીલે કરી હતી જાહેરાત

કોરોના કહેર દરમિયાન જ્યારે અનેક રાજકીય પક્ષોના નેતાઓથી લઈને કાર્યકર્તા ગાયબ થઇ ગયા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી લઈને...
તાજા સમાચારદેશ

કોલસાના સૌથી કૌભાંડમાં આ મુખ્યમંત્રીના ભત્રીજાની સામે આવી સંડોવણી, 2 વર્ષમાં આચરવામાં આવ્યું રૂ. 1352 કરોડનું કૌભાંડ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજમાં કાયદો વ્યવસ્થા પર સતત સવાલો ઉઠતા આવ્યા છે. તેવામાં રાજ્યોમાં વધી રહેલી હિંસા, TMCના ગુંડારાજ...
તાજા સમાચારઆંતરરાષ્ટ્રીયદેશ

શું ખરેખર રાફેલ વિમાન ડીલમાં થયો હતો કરોડનો ભ્રષ્ટાચાર? આ દિગ્ગજ કંપનીએ કર્યો સૌથી મોટો ખુલાસો

એક તરફ કેન્દ્રની મોદી સરકાર દેશના સૈન્યને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરીને દેશની સુરક્ષામાં વધારો કરી રહી છે. જ્યારે બીજી તરફ...
તાજા સમાચારદેશ

મોદી સરકારના એક નિર્ણયે આ રાજ્યને આપી આર્થિક આપત્તિમાંથી મુક્તિ, રૂ. 90,000 કરોડનું હતું આર્થિક સંકટ

પંજાબ સરકાર ભલે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સુધારાઓનો વિરોધ કરી રહી હોય, પરંતુ ભારત સરકારની દખલને કારણે પંજાબમાં...
તાજા સમાચારદેશ

શું ખરેખર ભારતમાં સર્જાઈ રહી છે વેક્સિનની અછત? કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એ કરી સ્પષ્ટતા

ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલુ છે.ત્યારે આવા કપરા સમયમાં પણ કેટલાક મોદી સરકાર વિરોધી પક્ષો તેમજ રાજ્ય સરકારો...
તાજા સમાચારદેશ

કોરોના કાળમાં PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, કેન્દ્ર સરકારની સત્તાવાર જાહેરાત

કોરોના સંકટ વચ્ચે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે...
તાજા સમાચારદેશ

મુસ્લિમ યુવકે પ્રધાનમંત્રી મોદીના કાનમાં કહી હતી આ વાત, ખુદ યુવકે જ કરી આ સ્પષ્ટતા

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઇ છે. જેમાં એક મુસ્લિમ વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર...
તાજા સમાચારદેશ

પોતાના મળતીયાને બચાવવા ઠાકરે સરકારે હાઈકોર્ટના આદેશનો કર્યો હળાહળ અનાદર, ફરી એકવાર ખુલ્લી પડી પોલ

કોરોના કાળમાં પ્રજાની સેવા કરવાની જગ્યાએ દંડના નામે તોતિંગ વસૂલીનો આદેશ આપનાર મહારાષ્ટ્ર સરકારના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાના પદ...
1 2 3 4 396
Page 2 of 396