તાજા સમાચારFeatured|દેશદેશ

વાયરલ વીડિયો \ અરવિંદ કેજરીવાલની ગુજરાતીઓને ખુલ્લી ધમકી, મારા સામે અવાજ ઉઠાવશો તો હું તમને કચળી નાંખીશ અને તમારે જે કરવું હોય તે કરી લે જો

1.76Kviews

છેલ્લે કેટલાય સમયથી સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીના નેતાઓના એક બાદ એક વિવાદિત વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા  ભગવાનની કથાઓને ફાલતુ ગણાવી રહ્યા હતા તેમજ ભગવાનની કથાઓમાં તાલી પાડનાર ભક્તોને કિન્રરો ગણાવી રહ્યા છે. તેવામાં હવે દિલ્લીના મુખ્યમંત્રી અને આપના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ખુલ્લેઆમ ગુજરાતીઓને ધમકી આપી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલનો વાયરલ વિડિયો

હાલ સોશિયલ મિડિયમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે, હું તો ગુજરાત આવી જ રીતે ચલાવીશે, જો મારા સામે વિરોધ કરશો તો હું તમને કચળી નાંખીશ, અને ગુજરાતીઓ… જે કરવું હોય તે કરી લો….

 

ગોપાલ ઈટાલિયાએ ધર્મગુરૂઓ વિશે ઓક્યું ઝેર

હાલ સોશિયલ મિડિયમાં એક વિડિયો વાયરલ થયો છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ભગવાન અને ધર્મગુરૂઓ વિશે અપશબ્દો બોલી રહ્યા છે.  જે આ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ગોપાલ ઈટાલિયાએ ઓક્યુ હિન્દુ વિરોધી ઝેર

આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એલ-ફેલ નિવેદનો આપી હિન્દુઓ સમાજની લાગણી દુભાડી રહ્યા છે. પરિણામે રાજ્યભરમાં ઠેર ઠરે આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિરોધી જોવા મળી રહ્યો છે. ત્યારે ભગવાનની કથાને ફાલતુ ગણાવનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા જનસંવેદનના યાત્રા યોજી પોતે ઓકેલા ઝેર ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ લોકોમાં ભભૂકી ઉઠેલા આકરા વિરોધ સામે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને ઊભી પૂછડીએ નાસવું પડ્યું છે. (કેજરીવાલના આ વીડિયોની પુષ્ટી પંચનામું કરતું નથી..)

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો