તાજા સમાચારગુજરાત

કોરોના મુક્ત થયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ટ્વિટ કરીને આપી જાણકારી

162views

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કોરોનામુક્ત: સી.આર.પાટીલનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો. પાટીલે કહ્યું આવતીકાલે હોસ્પિટલમાંથી રજા મળશે.