ગુજરાતદેશ

કામકાજના સ્થળે કોરોના સંક્રમણથી બચવા આટલી કાળજી રાખવી જરૂરી, જાણો કેવી છે આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન

112views

દેશમાં લાગુ લોકડાઉન બાદ હવે અનલોક-1માં લગભગ તમામ રાજ્યોમાં જનજીવન ધીરે-ધીરે સામાન્ય થઈ રહ્યું છે. વિવિધ રાજ્યોમાં ધાર્મિક સ્થળો અન બજારો શરૂ થવા લાગ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ ફેલાતુ અટકે તે માટે આરોગ્ય મંત્રાલયે ઓફિસોમાં કામકાજ દરમ્યાન કેવા પ્રકારની સાવચેતી રાખવી તે અંગેની માર્ગદર્શિકા બહાર પાડી છે.

ઓફિસોમાં કોરોના સંક્રમણથી બચવા આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા