તાજા સમાચારદેશ

હવાઇ સેવાને લઇને મોદી સરકારે બહાર પાડી ગાઇડલાઇન, મુસાફરી કરતા પહેલા જરૂરથી જાણીલો આ નિયમો નહિતર થશે….

128views

 

મોદી સરકાર દ્વારા લોકડાઉન 4.0 માં અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે સરકર હવે હવાઇ સેવા શરૂ કરવા જઇ રહી છે. જેને લઇને મોદી સરકારે એક ગાઇડલાઇન બહાર પાડી છે,

ઘરેલુ પ્રવાસ માટે શું કરવું પડશે?

 • ભારત સરકારે બસ, રેલવે અને વિમાનમાં મુસાફરી કરનારા લોકો માટેગાઇડલાઇન જાહેર કરી
 • જેને લક્ષણો ન હોય તેવા કોરોના પોઝિટિવ દર્દીઓ પ્રવાસ કરી શકશે
 • એસીમ્પોમેટિક દર્દીઓએ ઘરે જઈને 14 દિવસ કોન્ટાઈન થવું પડશે
 • લક્ષણો ન હોય તેવા પેસેન્જર્સે પોતાના સ્વાસ્થ્યનું 14 દિવસ મોનિટરિંગ કરવું
 • યાત્રીઓને શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવી પડશે
 • તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે
 • રાજ્ય સરકારોએ થર્મલ સ્ક્રીનિંગની જવાબદારી લેવી પડશે
 • મુસાફરે તમામ પ્રકારના પગલાઓ આવકારવા પડશે. માસ્ક પહેરવું ફરજિયાત
 • એરપોર્ટ, રેલવે સ્ટેશન પર સાબુ, સેનેટાઈઝર ફરજિયાત મુકવા પડશે
 • જે મુસાફરને કોરોના પોઝિટિવ હશે તેને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ કરાશે

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને શું કરવાનું?

 • આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારા લોકો માટે ભારત સરકારેગાઇડલાઇન જાહેર કરી
 • આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારાએ લેખિતમાં આપવું પડશે કે 14 દિવસ કોરન્ટાઈનમાં રહીશ
 • 7 દિવસ પોતાના ખર્ચે અને 7 દિવસમાં ઘરમાં સેલ્ફ આઈસોલેશન ફરજિયાત
 • ખાસ કિસ્સાઓમાં 14 દિવસ હોમકોરન્ટાઈનની પરવાનગી પણ અપાશે
 • સાથે 10 વર્ષથી નાના બાળકો કે પ્રેગનેન્ટ મહિલાને ઘરે 14 દિવસ રહેવા પરવાનગી આપશે
 • આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવનારા મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત
 • થર્મલ સ્ક્રીનીંગ પછી લક્ષણો વગરના પેસેન્જર્સને જ બોર્ડિંગની પરવાનગી અપાશે
 • સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફ્લાઈટ કે શીપમાં જ મુસાફરને આપવામાં આવશે
 • એરપોર્ટ, લેંડપોર્ટ પર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત કરવું પડશે
 • રાજ્યોએ કરેલી વ્યવસ્થા પ્રમાણે તમામ મુસાફરોએ કોરન્ટાઈન ફેસિલિટી પર જવું પડશે
 • મુસાફરોને લક્ષણો જણાશે તો ત્યાંના ડોક્ટર નક્કી કરશે કે ઘરે જવા દેવા કે હોસ્પિટલમાં

પ્રવાસીઓ માટે રાજ્યોના નિયમો શું?

 • મહારાષ્ટ્ર – વિમાન સેવા શરૂ કરવાની તારીખ નક્કી નથી
 • ઉત્તરપ્રદેશ – શું કામ રાજ્યમાં આવ્યા છો તે કહેવું પડશે
 • ઉત્તરપ્રદેશ – પાછા ક્યારે જવાના છો તે પણ કહેવું પડશે
 • ઉત્તરપ્રદેશ – યૂપીના વતનીઓએ 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત
 • પંજાબ – કોઈપણ યાત્રીએ 14 દિવસ હોમ કોરન્ટાઈન થવું પડશે
 • આંદામાન નિકોબાર – 14 દિવસ હોમ કોરન્ટાઈન થવું પડશે
 • છત્તીસગઢ – ફરજિયાત સરકારી કોરન્ટાઈનમાં જવું પડશે
 • જમ્મૂ-કશ્મીર – રિપોર્ટ આવે ત્યાં સુધી કોરન્ટાઈન ફરજિયાત
 • કર્ણાટક – 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત
 • અસમ – 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત
 • કેરળ – 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત
 • આંધ્રપ્રદેશ – 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત