દેશ

વૈશ્વિક નેતાઓમાં ભારતની પહેલનું અનુકરણ, હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદનની શરૂ કરી પ્રથા

દૂનિયાભરમાં કોરોના વાયરસનો ડર એટલો ફેલાયો છે કે મોટા મોટા વૈશ્વિક નેતાઓ પણ હાથ મિલાવવાની જગ્યાએ ભારતીય સંસ્કૃતિનો સહારો લઈને એક બીજાને નમસ્તે કરી રહ્યા છે.

વૈશ્વિક નેતાઓમાં ભારતની પહેલનું અનુકરણ, હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદનની શરૂ કરી પ્રથા

ગુરુવારે વ્હાઈટ હાઉસમાં વોશિગ્ટન યાત્રા પર આવેલા આર્યલેન્ડના પીએમ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક બીજાને નમસ્કાર કરતા નજરે પડ્યા.

વૈશ્વિક નેતાઓમાં ભારતની પહેલનું અનુકરણ, હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદનની શરૂ કરી પ્રથા

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ નમસ્તે કરતા જોવા મળ્યા. 11 માર્ચે લંડનમાં તેઓ લોકોને નમસ્તે કહીને અભિવાદન કરતા નજરે પડ્યા.

વૈશ્વિક નેતાઓમાં ભારતની પહેલનું અનુકરણ, હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદનની શરૂ કરી પ્રથા

રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસની દહેશતને પગલે બ્રિટનનો શાહી પરિવાર પણ સાવધાની રાખી રહ્યો છે.

વૈશ્વિક નેતાઓમાં ભારતની પહેલનું અનુકરણ, હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદનની શરૂ કરી પ્રથા

કોરોના વાયરસના પ્રકોપને જોતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રોંએ બુધવારે સ્પેનના રાજા અને રાણીનો એક અલગ જ અંદાજમાં અભિવાદન કર્યુ. 

વૈશ્વિક નેતાઓમાં ભારતની પહેલનું અનુકરણ, હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદનની શરૂ કરી પ્રથા

મૈક્રોંને નમસ્તે કહીને બન્નેનું સ્વાગત કર્યુ ત્યારે સ્પેનના રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

વૈશ્વિક નેતાઓમાં ભારતની પહેલનું અનુકરણ, હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદનની શરૂ કરી પ્રથા

આ ઉપરાંત ઈમેન્યુઅલ મૈક્રોં પણ અન્ય જગ્યાએ નમસ્તે કરતા જોવા મળ્યાં

વૈશ્વિક નેતાઓમાં ભારતની પહેલનું અનુકરણ, હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદનની શરૂ કરી પ્રથા

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ કહ્યુ કે કોરોનાને રોકવા માટે કેટલાક પગલા લેવાની જરૂર છે.  તેમણે કહ્યુ કે તમામે ભારતીય પદ્ધતિને અપનાવવું જોઈએ અને એક બીજાને નમસ્તે કહેવું જોઈએ.

મહત્વનું છે કે ગયા અઠવાડિયે પીએમ મોદીએ કોરોના વાયરસ મુદ્દે જણાવ્યું હતુ કે આજે સમગ્ર દૂનિયા નમસ્તે કરી રહી છે ત્યારે હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્તેની આદત પાડવી જોઈએ.