દેશ

આટલું કરશો કોરોના વાયરસ તમારૂ કશુ બગાડી નહી શકે

કોરોના વાયરસથી ડરવાની નહી પરંતુ તેની સામે તકેદારી અને સાવધાની રાખવાની જરૂર છે. કોરોના વાયરસ સામે કેવી રીતે લડી શકાય તે માટે આયુર્વેદિક પદ્ધતિ પણ છે. રાજ્ય સરકારની આયુષ કચેરી દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડી છે જે પ્રમાણેના ઉપચાર કરીને કોરોના વાયરસ સંક્રમણથી બચી શકાય છે.