તાજા સમાચારગુજરાતદેશ

Namaste Trump: પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટીને કર્યું સ્વાગત

101views

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી પહોચ્યા છે ત્યારે ટ્રમ્પના ગુજરાત આગમનને લઈને સમગ્ર અમદાવાદ થનગની રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીથી લઈ ગુજરાતનો સામાન્ય નાગરિક તેમની રાહ જોઈ રહ્યો છે. PM મોદી થોડી જ વાર પહેલાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટીને સ્વાગત કર્યું છે.