તાજા સમાચારગુજરાત

Namaste Trump: સાબરમતી આશ્રમ ખાતે ટ્રમ્પ અને મેલેનિયાએ ચરખા પર ખાદી કાત્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટીને સ્વાગત કર્યા બાદ ટ્રમ્પનો રોડ શો એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધી પહોંચ્યા જ્યા તેમનું સુતરની આંટીથી કરાયું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ટ્રમ્પે અને પીએમ મોદીએ હદયકુજની મુલકાત લિધી. અને ત્યારબાદ ગાંધી બાપુની પ્રતીમાને સુતરની આંટી પહેરાવી. જ્યારબાદ ટ્રમ્પ અને મેલેનિયાએ ચરખા પર ખાદી કાત્યું હતું. આ સાથે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેનારા ટ્રમ્પ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ છે.