તાજા સમાચારદેશ

ટ્રમ્પ પહેલા છ અમેરિકન રાષ્ટ્રપ્રમુખો લઈ ચૂક્યા છે ભારતની મુલાકાત

24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ભારત મુલાકાતે આવનાર તેઓ સાતમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બનશે. આ પહેલા અમેરિકાના છ રાષ્ટ્રપતિઓ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં ડ્વાઈટ આઈઝનહાવર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હતા કે જેમણે પ્રથમ વખત ભારતની મુલાકાત લીધી હતી. તો રિકાર્ડ નિક્સન, જિમી કાર્ટર, બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારબાદ વર્ષ 2015માં આવેલા બરાક ઓબામા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપમુખ હતા કે જેઓ ગણતંત્ર દિવસના સમારોહનો હિસ્સો બન્યા.

વીડિયોમાં જૂઓ અમેરિકાના રાષ્ટ્રપતિઓની ભારત મુલાકાતના દ્રશ્યો