Uncategorized

ન્યૂ ઈન્ડિયામાં ડિજીટલ ઈન્ડિયાનો હાઈસ્પીડ ગ્રોથ

રંગ લાવી મોદી સરકારની મહેનત, ખોટી રીતે GST રિફંડ મેળવનાર પાસેથી વસૂલાયા 238.97 કરોડ રૂપિયા

ડિજીટલ ઈન્ડિયામાં આઈટી ઈન્ડસ્ટ્રીઝનો રોલ સૌથી મહત્વનો છે. મોદી સરકારે આઈટી ઈન્ડસ્ટ્રીઝને બૂસ્ટ કરવા માટે જે પગલાઓ લીધા છે અને જે આગામી આયોજનો કર્યો છે તેની અસર આ ઈન્ડસ્ટ્રીઝના ઓવરઓલ ગ્રોથ પર જોવા મળી રહી છે. આઈટી ઈન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિત્વ કરતા નાસ્કોમના રિપોર્ટ પ્રમાણે નાણાંકિય વર્ષ 2019-20માં આ ઈન્ડસ્ટ્રીઝે 2.05 લાખ લોકોને રોજગારી આપી છે. તેમજ ગત વર્ષ કરતા 7.7 ટકાનો ગ્રોથ રેટ પણ દર્શાવ્યો છે. વર્ષ દરમ્યાન આઈટી ઈન્ડસ્ટ્રીઝને 191 યુએસ બિલિયન ડોલરની આવક થઈ છે અને 147 યુએસ બિલિયન ડોલરની નિકાસ થઈ છે.ન્યૂ ઈન્ડિયામાં ડિજીટલ ઈન્ડિયાનો હાઈસ્પીડ ગ્રોથ

નાસ્કોમના રિપોર્ટકાર્ડ પ્રમાણે વર્ષ દરમ્યાન સૌથી વધુ ઈ-કોમર્સ સેગમેન્ટમા ગત વર્ષ કરતા 25 ટકાનો ઉછાળો નોંધાયો છે. સમગ્ર દેશમાં આઈટી સેક્ટરમાં કામ કરતા લોકોની સંખ્યા 44 લાખની નજીક પહોંચી છે.ન્યૂ ઈન્ડિયામાં ડિજીટલ ઈન્ડિયાનો હાઈસ્પીડ ગ્રોથ

વૈશ્વિક સ્તરે આઈટી સેક્ટરમાં ધીમો ગ્રોથરેટ હોવા છત્તા પણ ભારતની આઈટી ઈન્ડસ્ટ્રીઝ વધુને વધુ મજબૂત થઈ રહી છે.ન્યૂ ઈન્ડિયામાં ડિજીટલ ઈન્ડિયાનો હાઈસ્પીડ ગ્રોથ