Uncategorized

ભાજપ Vs કોંગ્રેસ, જાણો કઈ બેઠક પર કોની સામે કોની ટક્કર?

90views

ગુજરાતની છ વિધાનસભાની બેઠક પર આગામી 21મી ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશે. 24મી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. શરૂઆતમાં ચૂંટણી પંચે રાધનપુર અને બાયડને બાકી રાખી ચાર બેઠક પર ચૂંટણી તારીખની જાહેરાત કરી હતી, પરંતુ બે દિવસ બાદ ચૂંટણી પંચ તરફથી આ બંને બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ તરફથી ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે.

  1. રાધનપુર બેઠક : ભાજપ – અલ્પેશ ઠાકોર : કોંગ્રેસ – રઘુ દેસાઈ
  2. બાયડ બેઠક : ભાજપ, ધવલસિંહ ઝાલા : કોંગ્રેસ જશુભાઈ પટેલ
  3. અમરાઈવાડી : ભાજપ, જગદીશ પટેલ : કોંગ્રેસ, ધર્મેન્દ્ર પટેલ
  4. થરાદ બેઠક : ભાજપ, જીવાભાઈ પટેલ : કોંગ્રેસ , ગુલાબસિંહ રાજપૂત
  5. લુણાવાડા બેઠક : ભાજપ, જીગ્નેશ સેવક : કોંગ્રેસ, ગુલાબસિંહ ચૌહાણ
  6. ખેરાલુ બેઠક : ભાજપ, અજમલ ઠાકોર: કોંગ્રેસ, બાબુજી ઠાકોર