Featured|ગુજરાતગુજરાતદેશ

દેશના મહાનાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે માતાના આશીર્વાદ લીધા

આજે તેઓએ નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી છે. જ્યા તેમણે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ ‘નમામી દેવી નર્મદે’ની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કર્યાં છે. અને ત્યારબાદ જનસંબોધન બાદ તેઓએ તેમની માતૃ શ્રીના આશીર્વાદ લીધા હતા. સાથે તેમણે તેમની માતા સાથે ભોજન પણ લિધુ હતું.