Featured|દેશદેશ

અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી; રાજનાથ સંરક્ષણ અને સીતારામન નાણા મંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના નવા કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ મંત્રીઓને તેમના ખાતાંઓની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણી અનુસાર ગાંધીનગરથી સંસદ સભ્ય બનનાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગૃહ ખાતાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. અગાઉના ગૃહમંત્રી રાજનાથ સિંહ હવે દેશના સંરક્ષણ પ્રધાન બનશે જ્યારે નિર્મલા સીતારામન અરુણ જેટલીને સ્થાને દેશના નવા નાણામંત્રી બન્યા છે.

તમામ મંત્રીઓને સોંપવામાં આવેલી વિગતવાર માહિતી આ મુજબ છે.