Featured|દેશદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે શપથ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે શપથ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે તેમના મંત્રીમંડળે પણ શપથ લીધા હતા.

લગભગ સાંજે પાંચ વાગ્યાથી જ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આમંત્રિત મહેમાનોએ એકઠા થવાનું શરુ કરી દીધું હતું. ત્યારબાદ મનોનીત મંત્રીઓએ પોતાનું સ્થાન લીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.53 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન આવી પહોંચ્યા હતા. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 7.01 વાગ્યે ભવનના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તેમના મંત્રીઓએ લીધેલી શપથનો ક્રમ આ પ્રમાણે રહ્યો હતો.

નરેન્દ્ર  મોદી (વડાપ્રધાન)

પ્રધાનમંડળના મંત્રીઓ

કેબિનેટ મંત્રીઓ

 1. રાજનાથ સિંહ
 2. અમિત શાહ
 3. નિતીન ગડકરી
 4. ડી વી સદાનંદ ગૌડા
 5. નિર્મલા સીતારામન
 6. રામવિલાસ પાસવાન
 7. નરેન સિંગ તોમર
 8. રવિ શંકર પ્રસાદ
 9. હરસીમરત કૌર બાદલ
 10. થાવરચંદ ગેહલોત
 11. ડૉ. સુબ્રમણ્યમ જયશંકર
 12. રમેશ પોખરીયાલ નિશંક
 13. અર્જુન મુંડા
 14. સ્મૃતિ ઈરાની
 15. ડૉ. હર્ષવર્ધન
 16. પ્રકાશ જાવડેકર
 17. પિયુષ ગોયલ
 18. ધર્મેન્દ્ર પ્રધાન
 19. મુખ્તાર અબ્બાસ નકવી
 20. પ્રહલાદ જોશી
 21. ડૉ. મહેન્દ્રનાથ પાંડે
 22. ડૉ. અરવિંદ સાવંત
 23. ગીરીરાજ સિંગ
 24. ગજેન્દ્ર સિંહ શેખાવત
 25. સંતોષ કુમાર ગંગવાર
 26. રાઓ ઇન્દ્રજીત સિંહ
 27. શ્રીપાદ નાઈક
 28. ડૉ જીતેન્દ્ર સિંહ

રાજ્યકક્ષાના મંત્રીઓ

 1. કિરન રીજીજુ
 2. પ્રહલાદ સિંહ પટેલ
 3. રાજકુમાર સિંહ
 4. હરદીપ સિંહ પૂરી
 5. મનસુખ માંડવીયા
 6. ફગ્ગનસિંગ કુલસ્તે
 7. અશ્વિનીકુમાર ચૌબે
 8. અર્જુન રામ મેઘવાલ
 9. જન. (રીટા.) વી કે સિંગ
 10. કૃષ્ણ પાલ ગુજર
 11. રાવસાહેબ દાદારાવ દામલે પાટીલ
 12. જી કિશન રેડ્ડી
 13. પુરષોત્તમ રૂપાલા
 14. રામદાસ આઠવલે
 15. સાધ્વી નિરંજન જ્યોતિ
 16. બાબુલ સુપ્રિયો
 17. ડૉ. સંજીવ કુમાર બાલીયાન
 18. ધોત્રે સંજય શામરાવ
 19. અનુરાગ સિંહ ઠાકુર
 20. અંગાદી સુરેશ બસપ્પા
 21. નિત્યાનંદ રાય
 22. રતન લાલ કટારીયા
 23. વી મુરલીધરન
 24. રેણુકા સિંગ સરુતા
 25. સોમ પ્રકાશ
 26. રામેશ્વર તેલી
 27. પ્રતાપચંદ્ર સારંગી
 28. કૈલાશ ચૌધરી
 29. દેબશ્રી ચૌધરી