Featured|દેશદેશ

તમામ એક્ઝિટ પોલ્સનું તારણ: ફિર એક બાર મોદી સરકાર!

ભારતીય અને વૈશ્વિક અર્થવ્યવસ્થા તેમજ વિશ્વશાંતિ માટે ઐતિહાસિક યોગદાન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિયોલ શાંતિ પુરસ્કાર-2018 માટે પસંદગી  

કુલ 7 તબક્કા માં સમગ્ર દેશ માં ચૂંટણી પ્રક્રિયા આજે પૂર્ણ થઈ. દેશના કરોડો લોકો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના દેશ માટે આગામી સરકાર અને ખાસ કરી ને પોતાના પ્રધાનમંત્રી પસંદ કરવાનું કાર્ય પૂર્ણ કર્યું છે

ચૂંટણી પુરી થતાજ તમામ ન્યુઝ ચેનલો અને એજન્સીઓ એ પોતાન એક્ઝિટ પોલ બતાવવાના શરૂ કરી દીધા છે જેમાં ફક્ત એક જ વાત સામે આવે છે કે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ ની સ્પષ્ટ બહુમતી વાળી સરકાર !!!

તમામ એક્ઝિટ પોલ્સની એક કોમન વાત એ છે કે દરેક પોલ NDAને પૂર્ણ બહુમત આપે છે.

જોઈએ કેટલાક મહત્વના એક્ઝિટ પોલના પરિણામો:

Zee News:
NDA : 306
UPA : 131
OTH : 104

News 24 & Todays Chanakya:

NDA : 340
UPA : 70
OTH : 133

News India IPSOS

NDA : 336

UPA : 82

OTH: 133