Featured|દેશદેશ

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં દિગ્ગજોના નામો

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં દિગ્ગજોના નામો

કેન્દ્રીયમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિના સચિવ જે પી નડ્ડાએ થોડા સમય અગાઉ આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે પક્ષની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુલ 20 રાજ્યોની 184 ઉમેદવારોના નામ ઘોષિત કરવામાં આવ્યા હતા. જેની અગાઉથી અટકળો લગાવવામાં આવી રહી હતી તે અનુસાર ભાજપ પ્રમુખ અમિત શાહને ગાંધીનગરથી ટીકીટ આપવામાં આવી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી પોતાની જ બેઠક પર લડશે. આ ઉપરાંત અન્ય મહત્ત્વના નામો આ મુજબ છે.

નરેન્દ્ર મોદી – વારાણસી

અમિત શાહ – ગાંધીનગર

રાજનાથ સિંગ – લખનૌ

નીતિન ગડકરી – નાગપુર

જનરલ વી કે સિંગ – ગાઝીયાબાદ

હેમા માલિની – મથુરા

સાક્ષી મહારાજ – ઉન્નાવ

સ્મૃતિ ઈરાની – અમેઠી

જુગલ કિશોર – જમ્મુ

ડૉ જીતેન્દ્ર  સિંગ – ઉધમપુર

સોફી યુસુફ – અનંતનાગ

ખાલીદ જહાંગીર – શ્રીનગર

સુભાષ ભામરે – ધૂળે

હંસરાજ આહીર – ચંદ્રાપુર

પૂનમ મહાજન – મુંબઈ સેન્ટ્રલ

બાબુલ સુપ્રિયો – આસનસોલ

કિરણ રીજીજુ – અરુણાચલ (પશ્ચિમ)

ડૉ મહેશ શર્મા – ગૌતમ બુદ્ધ નગર

અનંત કુમાર હેગડે – ઉત્તર કન્નડા

સંતોષ કુમાર ગંગવાર – બરેલી

અર્જુન રામ મેઘાવલ – બિકાનેર

કર્નલ રાજ્યવર્ધન સિંગ રાઠોડ – જયપુર ગ્રામીણ

ભારતીય જનતા પાર્ટીએ આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે જાહેર કરેલી 184 ઉમેદવારોની સંપૂર્ણ યાદી નીચે પ્રમાણે છે.